આજની IPL મેચને લઈને ક્રિકેટ રસિકો ઉત્સુક

2022-05-29 117

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ (IPL 2022)ની ફાઈનલ મેચ યોજાઈ રહી છે. આ મહામુકાબલામાં ગુજરાત ટાઈટન્સની ટીમનો ભવ્ય વિજય થાય માટે વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે સ્ટૂડન્ટ્સ ગ્રુપ દ્વારા વિજય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Free Traffic Exchange

Videos similaires