નાના બાળકોને મોબાઇલ આપતા પહેલા વિચારજો
2022-05-29
2
સુરતમાં મોબાઈલમાં રમતા રમતા બાળકી પટકાઈ છે. જેમાં ત્રીજા માળેથી બાળકી પટકાઈ હતી. તેમાં મોબાઈલમાં રમતા રમતા ત્રણ વર્ષની બાળકી પટકાતા ઈજાગ્રસ્ત બાળકીને
તાત્કાલીક સારવાર માટે ખસેડાઈ હતી. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે.