તક્ષશિલા અગ્નિકાંડઃ સી.આર.પાટીલે જતીનને 5 લાખ રૂપિયાની કરી સહાય

2022-05-29 26

સુરતમાં બાળકોને બચાવનાર જતીનની મદદે પહોંચ્યા પાટીલ
તક્ષશિલા અગ્નિકાંડમાં જતીને બચાવ્યા હતા બાળકોને
સી.આર.પાટીલે જતીનને 5 લાખ રૂપિયાની કરી સહાય
ભવિષ્યમાં ઓપરેશન માટે CM, PM ફંડમાંથી સહાયની જાહેરાત
જતીને જીવના જોખમે 15 બાળકોના જીવ બચાવ્યા હતાં

Videos similaires