કેન્દ્રીય દિગ્ગજ કોંગી નેતા મધુસુદન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

2022-05-29 304

અરવલ્લીના ભિલોડામાં સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. આગામી 2 જૂનના રોજ યોજાનાર આદિવાસી મહા સંમેલનની તૈયારી

માટે કેન્દ્રીય દિગ્ગજ કોંગી નેતા મધુસુદન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ છે.

Videos similaires