કિસાન અધિકાર પદયાત્રા બરવાળા તાલુકાના ગામે પહોંચી

2022-05-28 19

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ગામોમાં કિસાન ક્રાંતિ મંચ દ્વારા આયોજીત કિસાન અધિકાર પદયાત્રા ગામો ગામ પહોંચી હતી જે યાત્રાનું તાલુકાના તમામ ગામોમાં આગેવાનો અને ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું. કિસાન ક્રાંતિ મંચ દ્વારા કિસાન અધિકાર પદયાત્રા માં ખેડૂતોના પ્રશ્નો અંગે ગામો ગામ જઈ ખેડૂતો સાથે સભા યોજી સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા વિચાર વિમર્શ આવ્યું હતું.

Videos similaires