વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. તેમણે કેડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. અને સભા કરવા માટે તેઓ તૈયાર થઈ ગયા છે. સૌરાષ્ટ્રને નવી હોસ્પિટલની તેમણે ભેટ આપી છે.