પાટણમાં પાણીની માંગ ઉઠી

2022-05-28 24

પાટણના રાધનપુર વારાહી અને સાંતલપુર ના ગામોમાં રહેતા લોકો પાણી મેળવવા વલખા મારી રહ્યા છે.. વારંવાર રજૂઆત કરવા છતા વ્યવસ્થા નહીં કરાતા લોકો રોષે ભરાયા છે... પાટણના અંતરિયાળ વિસ્તારમાં પાણી માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી... તો પાણીના ટેન્કરો પણ સમયસર પહોંચાડવામાં આવતા નથી.

Videos similaires