લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક ભીષણ દુર્ઘટનાએ સેનાના સાત સૈનિકોનો ભોગ લીધો છે..સૈનિકોને લઈ જઈ રહેલુ વાહન નદીમાં ખાબકતા જવાનોએ જીવ ગુમાવ્યો છે.