કચ્છના હરામીનાળામાંથી BSFએ પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી
2022-05-27 57
કચ્છના હરામીનાળામાંથી BSFએ પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી છે. પાંચ બોટ પણ વિસ્તારમાંથી BSF દ્વારા કબ્જે કરાઈ છે. ગુરુવારે પણ સુરક્ષાબળોએ માછીમારોની ધરપકડ અને બોટ કબ્જે કરી હતી. માછીમારોની ધરપકડ કરવા BSFએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું.