દાહોદ જિલ્લામાં આવેલી ગરબાડા બેઠક આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવે છે. બે દાયકા કરતા વધુ સમયથી ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યો છે.