શનિવારનો દિવસ હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ખાસ કરીને હનુમાનજીની પૂજા અર્ચના કરે છે. જેથી તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી શકે. જો તમે તમારા દિવસમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા ઈચ્છો છો તો તમને રાહત મળી શકશે. તો જાણો આજના દિવસે દરેક રાશિના જાતકોએ શનિવારે શું કરવું અને શું નહીં.