Vadodara ની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાએ વિદ્યાર્થીનીને કર્યો અભદ્ર મેસેજ

2022-05-27 614

વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાએ હદ વટાવી છે. વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે વિદ્યાર્થિનીને અભદ્ર મેસેજ કર્યો છે. યુનિવર્સિટીને લાંછન લાગે તેવી વિદ્યાર્થિની પાસે માગણી કરી. પંકજ જયસ્વાલની વિદ્યાર્થિની સાથેની ચેટ વાયરલ થઇ છે. વિદ્યાર્થી નેતાના અભદ્ર મેસેજથી વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Videos similaires