Navsari માં પાર-તાપી રીવર લિંક મુદ્દે આદિવાસીઓની રેલી

2022-05-27 193

નવસારીમાં પાર-તાપી રીવર લિંક મુદ્દે આદિવાસીઓની રેલી યોજાઈ છે. પ્રોજેક્ટ રદ કરવાના શ્વેતપત્રની માંગ સાથે મહારેલી યોજાઈ છે. કોંગી ધારાસભ્યની આગેવાનીમાં મહારેલી યોજાશે. મહારેલીમાં ભારતમાલા એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો પણ વિરોધ કરાયો છે