યુવતીને કાફેમાં બોલાવી મિત્રએ આચર્યું દુષ્કર્મ

2022-05-27 567

સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે શહેરના વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કપલ બોક્ષમાં બોલાવીને મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. જે દરમિયાન મિત્રએ યુવતીના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ અવારનવાર યુવતીને બ્લેકમેલ કરતો હતો..