બનાસકાંઠાના ધાનેરાના જન સેવા કેન્દ્રમાં કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી છે. જન સેવા કેન્દ્રની લાલીયાવાડીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક તરફ વીજ અછત હોવા છતાં સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વેડફાટ જોવા મળ્યો. કોઈ કર્મચારી હાજર ન હોવા છતાં પંખા, એસી સહીત વીજ ઉપકરણો ચાલુ જોવા મળી રહ્યા છે.