વડાપ્રધાન મોદી રાજકોટના પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

2022-05-26 27

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીમે ગુજરાત આવી રહ્યાં છે. રાજકોટમાં પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. તેમના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Videos similaires