સુરતમાં રિવૉલ્વરથી ગોળી મારી વૃદ્ધનો આપઘાત
2022-05-26
98
સુરત શહેરના સરથાણામાં 66 વર્ષના વૃદ્ધે પોતાની છાતીમાં રિવૉલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક જમીન દલાલીના કામકાજ સાથે સંકળાયેલા હતા. આ મામલે સુરતની સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.