શુક્રવારે દેવી લક્ષ્મી કર્ક રાશિ પર રહેશે પ્રસન્ન, થશે ધનલાભ

2022-05-26 4,478

વિક્રમ સંવત ૨૦૭૮ અને વૈશાખ વદ બારસની સાથેનો શુક્રવાર અનેક રાશિને માટે ફાયદો આપશે. શુક્રવારનો દિવસ કઈ રાશિ માટે ફળદાયી રહેશે અને કઈ રાશિ માટે નકારાત્મક રહેશે તે જાણવું જરૂરી છે. કયા કામથી તમારી પ્રગતિ થશે અને કયા કામમાં તમને નિરાશા હાથ લાગી શકે છે તે તમારું રાશિફળ નક્કી કરે છે. જો તમે સવારમાં તમારું રાશિફળ જાણી લેશો તો તમને પણ આજનો દિવસ ફાયદો આપનારો રહેશે.