આચર્યએ ઘૂણવા લાગી અપશબ્દો બોલવા લાગ્યા
2022-05-26
5,346
અમદાવાદની નવયુગ સ્કૂલમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આચાર્યએ વધુ ફી માગતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. તથા વાલીઓએ વિરોધ કરતા આચાર્ય ઘૂણવા લાગ્યા
હતા. તેમજ આચર્યએ ઘૂણવા લાગી અપશબ્દો બોલવા લાગ્યા હતા.