અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાનાર છે.. જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નિહાળવા હાજર રહેશે.