ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા
2022-05-26
167
અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી સપાટો બોલાવ્યો છે. તેમાં જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. પર ITની
તવાઇ છે. તથા ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા પડ્યા છે.