ખતરનાક અકસ્માત: બાઇક ચાકલ 'ગોસ્ટ રાઇટર્સ'ની જેમ ટ્રકની નીચે ફસાયો

2022-05-26 819

મહારાષ્ટ્રના વરવાળાથી ભિલાડ RTO સુધી કન્ટેનર ચાલકે એક બાઈકને અડફેટે લઈ 15 કિમિ ઘસેડી છે. જેમાં બાઈક ચાલકની હાલત અતિ ગંભીર થઇ છે. તેમાં હાલ તલાસરીના સરકારી

હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાત્રીના 12 વાગ્યા અરસામાં મહારાષ્ટ્ર તલસારી નજીક ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલકે પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી બાઈક ચાલક ઈશ્વરને અડફેટમાં

લઈ અકસ્માત સર્જ્યો હતો. તેમાં ટ્રકમાં ફસાયેલી બાઈક રસ્તા પર ઘસડાતા તણખા પણ ઉડયા હતા જે નઝારો કઈ અલગ જ હતો. તેમજ પાછળ ચાલતા વાહન ચાલકોએ વીડિયો બનાવી

વાઇરલ કર્યો છે.

Free Traffic Exchange