વિદ્યાસહાયકોની ભરતી કરવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને લખાયો પત્ર
2022-05-25
82
અત્યાર સુધી ટેટ પાસ ઉમેદવારો રાજ્ય સરકારને રજૂઆત કરતા હતા કે જે 19,૦૦૦ ખાલી જગ્યા છે તેમાં ભરતી કરો પણ હવે એક ઉમેદવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આ અંગે પત્ર લખ્યો અને વિદ્યાસહાયકોની ભરતી કરવા પત્રમાં કહ્યું.