કચ્છમાં હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ. BSFએ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી. પ્રાથમિક તપાસમાં ફિશિંગ બોટ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે BSFએ વધુ તપાસ હાથ ધરી.