સંદેશ વિશ્લેષણ : IAS અધિકારી કે.રાજેશના જમીન કૌભાંડની તપાસ CBI કરશે

2022-05-25 260

IAS અધિકારી કે.રાજેશના જમીન કૌભાંડની તપાસ હવે CBI કરશે. કે.રાજેશે ભાજપના પ્રમુખ, મહામંત્રીને પણ હથિયારના લાઈસન્સ આપ્યા હતા.

તમારી આસપાસ પળેપળે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો સૌથી પહેલા સૌથી ઝડપી જાણવા માટે જુઓ સંદેશ ન્યૂઝ.

Videos similaires