માણસોની હોસ્પિટલમાં પલંગ પર શ્વાનની 'દાદાગીરી'

2022-05-25 519

ભરુચની હોસ્પિટલના પલંગ પર શ્વાન આરામ કરતા જોવા મળ્યો છે. જેમાં આમોદ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તેમાં આમોદ રેફરલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો

છે. જેમાં હોસ્પિટલમાં ફરતા શ્વાનથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

Videos similaires