પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી

2022-05-25 191

સુરતની પીપોદરા GIDCમાં આગ લાગી છે. જેમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી છે. તેમાં વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તેમજ 4 કિલોમીટર સુધી આગના ગોટા દેખાયા છે.