રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે 1995ની બેંચના IPS અધિકારી રાજુ ભાર્ગવની નિમણૂંક કરવામાં આવી છે. અત્યાર સુધી રાજુ ભાર્ગવ ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.