સુરતમાં ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે

2022-05-23 445

સુરતમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થયુ છે. જેમાં આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. તેમજ

કુલ 4200 ઓફિસ ડાયમંડ બુર્સમાં આવી છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.