પેરાસેલિંગ કરી રહેલા 3 લોકો ઊંચાઈ પરથી જમીન પર પટકાયા

2022-05-23 4,839

ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના જામપોર બીચ પર પેરાસેલિંગ કરી રહેલા સહેલાણીઓ અને તેમનો ટ્રેનર ઊંચાઈ પરથી નીચે પટકાયા હોવાનો બનાવ સામે આવ્યો છે. નીચે પટકાવાના કારણે બે સહેલાણીઓ અને તેમનો ટ્રેનર ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Videos similaires