શાસ્ત્રોક્ત ઉપાયથી ક્યા દેવતાની કરવી પૂજા જાણો

2022-05-23 2

દેવી દેવતાઓને પૂજવા માટે આમ તો દરેક દિવસ શુભ મનાય છે પરંતુ યોગ્ય માસમાં કરવામાં આવતી દેવી દેવતાઓની પૂજા અચુક ફળ આપનારી મનાય છે..ત્યારે કયા માસમાં કેવી રીતે કરવી સાધના ઉપાસના આ અંગે વધુ માહીતી મેળવીએ શાસ્ત્રીજી પાસેથી.
સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે તેમને ભજવા તેમનું નિત્ય સ્મરણ અને કિર્તન કરતા રહેવુ પડે છે ત્યારે તેમના શુભ આશિર્વાદ પ્રાપ્ત કરવા આવો કરીએ તેમની ભજન વંદના

Videos similaires