કલોલ GIDCમાં આવેલી એક ફર્માસ્યુટિકલ કંપનીમાં આજ રોજ સવારના સુમારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વહેલી સવારે 7:30 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી.