ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ડ્રગ્સનો કર્યો કેસ
2022-05-22
89
ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ડ્રગ્સનો કેસ કર્યો છે. જેમાં એક આરોપીની જુહાપુરા મકરબામાંથી ધરપકડ કરી છે. તથા 7.12 લાખની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેમાં સોલેહ મન્સૂરીની ક્રાઈમ
બ્રાન્ચે ધરપકડ કરી છે.