આજે છે કલ્યાણકારી રવિવાર...ત્યારે આજે સાથે મળીને કરીશુ માઇ ભક્તિ...મા ખોડિયારની આરતી અને માતાજીની ભજન વંદના થકી મેળવીશું તેમની કૃપા..આ ઉપરાંત શક્તિ માતાના પાવનધામના દર્શને જઇશું સાધના દરમિયાન રાખવામાં આવતી સાચી દિશાનું શાસ્ત્રોક્ત જ્ઞાન...આવો ત્યારે તમામ વિષય વસ્તુ સાથે શરુ કરીએ આ પાવન યાત્રાની
સર્જન,પોષણ અને સંરક્ષણ આ ત્રિશક્તિનો સમન્વય ધરાવે છે મા ખોડીયાર..તેમને ભજતા જાતકને શક્તિ અને સામર્થ્યની થાય છે પ્રાપ્તિ...મહાશક્તિએ સંસારના ઉદ્ધાર માટે પૃથ્વી પર કર્યુ હતુ પ્રાગટ્ય..આવા કલ્યાણકારી દેવીની આરતી કરી આવો તેમની ભક્તિમાં લીન થઇએ..