અમદાવાદ એરપોર્ટની નવી સિદ્ધિ, પ્રથમ વખત બેલુગા એરબસનું લેન્ડિંગ થયું
2022-05-21
2,092
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે નવી સિદ્ધિ નોંધાઈ છે. જેમાં પ્રથમ વખત વિશેષ પ્રકારનું બેલુગા એરબસ કાર્ગો વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.