અનુપમ બ્રિજ નજીક JCBની ટક્કરથી દીવાલ ધરાશાયી
2022-05-21
779
શહેરના અનુપમ બ્રિજ પાસે તલાશનગર નજીક બપોરના સમયે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન JCBની ટક્કર વાગતા બ્રિજની નજીકમાં આવેલ સલાટનગરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકો દીવાલના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા.