શૈક્ષણિક લાયકાત વગર શાળાઓને એફિલેશન અપાયું
2022-05-21
52
બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી દ્વારા બોગસ ડિગ્રી કેસમાં નવા ઘટસ્ફોટ થયા છે. આ કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શૈક્ષણિક લાયકાત વગર શાળાઓને એફિલેશન આપવામાં આવ્યુ હતું.