મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી પાર લિંક યોજનાને લઇને આપશે મહત્વની માહિતી

2022-05-21 34

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. તાપી પાર લિંક યોજનાને લઇને આપશે મહત્વની માહિતી આપી છે. પ્રદેશ પ્રમુખ પાટીલ અને મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહેશે. આદિવાસી ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહેશે.

Videos similaires