બારડોલીના ટાઉનહોલમાં મળશે યોજાશે કોંગ્રેસની બેઠક

2022-05-21 214

સુરતના બારડોલી ખાતે કોંગ્રેસના દક્ષિણ ઝોનની આજે બેઠક યોજાશે. બારડોલીના ટાઉનહોલમાં કોંગ્રેસની બેઠક મળશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા હાજર રહેશે.12 તારીખે રાહુલ ગાંધીની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ કરાઈ છે.