સુરત નવી સિવિલ હોસ્પિટલની સિદ્ધિમાં વધુ એક છોગુ ઉમેરાયુ

2022-05-20 164

સુરત નવી સિવિલ હોસ્પિટલની સિદ્ધિમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડરનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયુ છે. નવી સિવિલ હોસ્પિટલના

સુપ્રિન્ટેન઼્ડેન્ટ ડૉ.ગણેશ ગોવેકરે આ જાહેરાત કરી છે. જેમાં RMO ડૉ. કેતન નાયક, ડૉ. નિમેશ વર્મા સહિતના હોસ્પિટલના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. હોસ્પિટલની સિદ્ધિ માટે તમામ

તબીબોએ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. રાજ્યમાં ભાવનગર બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલને આ સિદ્ધિ મળી છે.

Videos similaires