ચારધામયાત્રામાં 17 કલાક બાદ ખુલ્યો રસ્તો

2022-05-20 91

ભુસ્ખલનને લઈ ગંગોત્રીથી યમનોત્રી વચ્ચે તુટ્યો હતો રસ્તો

17 કલાક બાદ રસ્તો ખુલતા યાત્રાળુઓને રાહત

યમુનોત્રીમાં ગુજરાતના 8000 યાત્રાળુઓ ફસાયા હતા

હાલ તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

ભુસ્ખલનને કારણે 13 કિમી લાંબી વાહનોની લાઈનો લાગી