PSI ભરતીનું પરીણામ રિવાઈઝ કરવા માંગ

2022-05-19 124

રાજ્યમાં થોડા સમય પહેલા લેવામાં આવેલી પીએસઆઈની ભરતી વિવાદમાં ફસાઇ છે. થોડા સમય પહેલાં જ પરિણામ અયોગ્ય છે તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી PSI ભરતીનું પરીણામ રીવાઈઝ કરવા માંગ કરી છે. બિન અનામત વર્ગના યુવાનો સત્યાગ્રહ છાવણી ખાતે PSI ભરતીનું પરીણામ રીવાઈઝ કરવા માંગ સાથે ભેગા થયા છે. બિન અનામત વર્ગના યુવાનો દ્વારા કેટેગરી મુજબ ત્રણ ગણા ઉમેદવારોને પાસ કરવાની માગણી કરાઈ છે. ત્યારે ઉમેદવારોની છાવણી પરથી પોલીસે અટકાયત કરી છે.

Videos similaires