હાર્દિકના કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપ પર જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું

2022-05-19 380

હાર્દિકના કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપ પર જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે હાર્દિક પાસેથી વફાદારીની આશા હતી. તથા હાર્દિકને કોંગ્રેસે મોટું સ્થાન આપ્યું હતું. તેમજ
હાર્દિક પટેલ બધું ખોટું બોલે છે. તથા કોંગ્રેસ ACમાં બેસતી હોત તો દાહોદમાં રેલી ના થઈ હોત. તેમજ હાર્દિકના આક્ષેપો પાયાવિહોણા છે.

Videos similaires