PM મોદી અને કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

2022-05-19 72

28 - 29 મે બંને નેતાઓ ગુજરાત પ્રવાસે
PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે
28 મે PM ગાંધીનગર - રાજકોટનાં કાર્યક્રમમાં હાજર રહેશે
29 મે અમિત શાહ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે
નારણપુરા ખાતે સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ કરશે

Videos similaires