સમાજના ઠેકેદારોએ પ્રેમ કરનારા યુગલને એવી સજા આપી છે, જેનાથી કદાચ તાલિબાન પર શરમાઈ જાય. માનવતાને શર્મસાર કરનાર આ ઘટના રાજકોટ જિલ્લાના જેતપુરની છે. જેમાં ઘરેથી ભાગી છૂટેલા પ્રેમી પંખીડાને પરિવારજનોએ પકડીને તેમના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો.