રાજુલામાં પીવાના પાણીને લઈ સમસ્યા સર્જાઈ

2022-05-18 82

અમરેલી જિલ્લાના રાજુલામાં પીવાના પાણીને લઈ સમસ્યા સર્જાઈ છે. તાઉતે વાવાઝોડામાં ડેમેજ થઈને પાઈપલાઈના કારણે હવે ભર ઉનાળે પીવાના પાણીની માગ ઉઠી છે.

Videos similaires