AIMIMના નેતા દાનીશ કુરેશીની અભદ્ર પોસ્ટ
જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ મુદ્દે કરી અભદ્ર ટિપ્પણી
આ અભદ્ર પોસ્ટ અમે સ્ક્રિન પર દેખાડી નથી શકતા
શિવલીંગને લઈ દાનીશ કુરેશીએ કરી અભદ્ર પોસ્ટ
દાનીશ કુરેશીની પોસ્ટથી હિંદુ સંગઠનોમાં આક્રોશ
વિશ્વ હિંદુ પરિષદ દાનીશ સામે નોંધાવશે પોલીસ ફરિયાદ
AIMIMના નેતાની અભદ્ર પોસ્ટથી ભારોભાર આક્રોશ
સાયબર ક્રાઈમની ટીમે દાનીશ કુરેશીની કરી પૂછપરછ
અભદ્ર પોસ્ટ બાદ સાયબર ક્રાઈમની ટીમ એક્ટિવ