અરવલ્લીમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો
કોંગ્રેસના કદાવર નેતા જોડાશે ભાજપમાં
સ્વ. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોડાશે ભાજપમાં
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં
સીએમ અને બે મંત્રીઓ પણ આવી શકે છે ભિલોડા
પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારો સહીત ૫૦૦ કાર્યકરો ભાજપમાં જોડાશે
૨૪ મેના રોજ ભિલોડામાં યોજાશે ભાજપ પ્રવેશ કાર્યક્રમ