અમદાવાદના એરપોર્ટ પર મુસાફરને થયો ખરાબ અનુભવ

2022-05-18 623

સિક્યુરિટી ગાર્ડે મુસાફર પાસેથી પડાવ્યા રૂપિયા. કાર સાઈડમાં ઉભી રાખતાં સિક્યોરિટી ગાર્ડે કારને માર્યું લોક. લોક મારીને મુસાફર પાસેથી 1000 રૂપિયા પડાવી લીધા. મનમાનીથી પરેશાન મુસાફરે એરપોર્ટ ઓથોરિટીને કરી ફરિયાદ

Videos similaires