Gujarat ATS એ 1993 Blast Case ના ફરાર 4 આતંકીઓને ઝડપ્યા

2022-05-17 680

1993 બ્લાસ્ટ કેસના ફરાર 4 આતંકી ઝડપ્યા છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી ગુજરાત ATS એ ધરપકડ કરી છે. અબુ બકર અને યુસુફ બટકાની ધરપકડ કરી છે. મુંબઈ બ્લાસ્ટ બાદ તમામ વિદેશમાં સ્થાયી થયા હતા.